GSRTC વિદ્યાર્થી પાસ મેળવવા Rules
(1)સરકારમાન્ય શાળા મહાશાળાના અધિકૃત વિધાર્થીઓને બસ ભાડામાં ગ્રામ્ય તથા શહેરી વિસ્તારની બસોમાં ૮ર.પ ટકા રાહત દરથી આપવામાં આવશે.
(2) રાહતદરનો માસિક ત્રિમાસિક બદલી ટ્રાન્સ્ફર કરી શકશે નહી અને જો કરવામાં આવશે તો તે પાસ જપ્ત કરવામાં આવશે.
(3) કોઇપણ સંજોગોમાં થોડા સમય માટે વપરાયેલ પાસનુ ંરીફંડ આપવામાં આવશે નહી.
(૧). જે પાસ કાઢી આપવામાં આવશે તેની મુદૃત પૂરી થતા જો નવા પાસ કઢાવવાના હશે તો ગ્રેસના ત્રણ દિવસની મુદૃતમાં કઢાવી લેવો પડશે. જો તેમ કરવામાં નહી આવે તો ડીપોઝીટ જપ્ત કરવામાં આવશે.પાસ પરત કરનારને ગ્રેસના ત્રણ દિવસ દરમ્યાન ઉપયોગ કરેલ નહી હોય તો જ ગ્રેસના સમયમાં ડીપોઝીટ પરત આપવામાં આવશે. આ સમયમાં રજાના દિવસ બાદ આપવામાં આવશે.
(ર.) ખોવાઇ ગયેલ કે ખરાબ થઇ ગયેલ પાસનુ રીફંડ આપવામાં આવશે નહી. ખરાબ થઇ ગયેલ પાસ સાથે જો મુસાફરી કરવામાં આવશે તો વિનાટીકીટના મુસાફર ગણી નિયમાધિન થતુ ભાડુ આપવા જવાબદાર ગણવમાં આવશે.
(4) જો બસમાં બેસવાની જગ્યા નહી હોય તો વિધાર્થીઓને ઉભા રહી મુસાફરી કરવી પડશે.
(5) વિદ્યાર્થીઓએ આ પત્રક સાથે પાસપોર્ટ સાઇઝના બે ફોટા રજુ કરવાના રહેશે. જેમાં એક ઉપર સંસ્થાના આચાર્યશ્રીનો સહી સીકકો કરવાનો રહેશે અને બીજો ફોટો સાથે જોડવાનો રહેશે.
(6) વિદ્યાર્થીએ ઓળખપત્રનો ચાર્જ રૂા.પ. અલગ આપવાના રહેશે. જો આપેલ ઓળખપત્ર ફાટી તૂટી જવાથી ગૂમ થવાથી બીજુ ઓળખપત્ર મેળવવુ હશેતો જરૂરી વિધિ પછી રૂા.પ ભર્યેથી કાઢી આપવામાં આવશે.
(7) ફકત અનુસ્નાતક વિધાર્થીઓ માટે જે અનુસ્નાતક વિદ્યાર્થી નોકરી ધંધા વ્યવસાય શિષયવૃત્તિ ક્ષરા પગાર સ્ટાયપેન્ડ વિગરે મેળવતો હશે તો તે વિદ્યાર્થી માસિક ત્રિમાસિક પાસ મેળવવાને પાત્ર બનશે નહી.
GSRTC Student Pass Rules English
(1) Authorized students of government schools and colleges will be given bus fare at a concessional rate of Rs. 8 percent in rural and urban buses.
(2) Monthly quarterly transfer of the concessional rate shall not be transferable and if done the pass shall be forfeited.
(3) Under no circumstances will a refund be given for a pass used for a short period of time.
(1). If the new passes are to be issued after the printing of the pass which will be removed, then it has to be printed within three days of grace. Failure to do so will result in forfeiture of the deposit. The deposit will be refunded during the grace period only if the pass is not used within the grace period of three days. This time will be given after the holiday.
(R.) Lost or damaged passes will not be refunded. If traveling with a damaged pass, the passenger of the ticket will be liable to pay the fare as per the rules.
(4) If there is no place to sit on the bus, the students will have to travel standing.
(5) Students have to submit two passport-size photographs along with this form. In which the signature of the principal of the institution should be stamped on one and the other should be attached with a photo.
(6) The student shall pay an identity card charge of Rs. must be given separately. If the given identity card gets lost due to breakage, another identity card has to be obtained, after necessary formalities, it will be removed on payment of Rs.
(7) For postgraduate students only, the postgraduate student who is in receipt of employment, occupation, business, scholarship, salary, or stipend, will not be eligible for the monthly quarterly pass.
Is student pass valid on festival holiday for example:Ganesh Chaturthi,Navratri,Eid,Pongal,Baisakhi and so on.
Sometimes, some of the conductors do not allow the use of student passes on festival holidays, such as Ganesh Chaturthi, Eid, and others. Therefore, you should cross-verify with the bus conductor before using your student pass on such holidays.
I didn’t like one thing due to I am doing kapadwanj to Nadiad up down but today on morning bus what I every day do that what I did today subsequently I saw conductor my student pass he gave me ticket but now I am returning my home. again I do same thing but conductor told me that to day is holiday so he told me to pay ticket amount when I argue that I told him that morning incident but he refused that and force me to I must pay for ticket so that situation who is wrong person
Sometimes some of the conductors do not allow the use of student passes on holiday. Its better to cross-verify with the bus conductor before on-boarding.