GSRTC Student Pass Form Download and Rules 2023
GSRTC વિદ્યાર્થી પાસ મેળવવા Rules (1)સરકારમાન્ય શાળા મહાશાળાના અધિકૃત વિધાર્થીઓને બસ ભાડામાં ગ્રામ્ય તથા શહેરી વિસ્તારની બસોમાં ૮ર.પ ટકા રાહત દરથી આપવામાં આવશે. (2) રાહતદરનો માસિક ત્રિમાસિક બદલી ટ્રાન્સ્ફર કરી શકશે નહી અને જો કરવામાં આવશે તો તે પાસ જપ્ત કરવામાં આવશે. (3) કોઇપણ સંજોગોમાં થોડા સમય માટે વપરાયેલ પાસનુ ંરીફંડ આપવામાં આવશે નહી.(૧). જે … Read more